priyanka chopra these modeling days photos will shock you
  • Home
  • Photo Gallery
  • પ્રિયંકાનાં આ જૂના PHOTOS જોઈ કહેશો, ‘હે… પ્રિયંકા પહેલા આવી સાદી જ લાગતી હતી?’

પ્રિયંકાનાં આ જૂના PHOTOS જોઈ કહેશો, ‘હે… પ્રિયંકા પહેલા આવી સાદી જ લાગતી હતી?’

 | 1:11 pm IST

બોલિવૂડથી માંડી હોલિવૂડ સુધી જે પ્રખ્યાત છે એવી અભિનેત્રી એટલે પ્રિયંકા ચોપરા. તેનો જન્મ 18 જુલાઈ 1982માં થયો હતો. ઝારખંડનાં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકા આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને દેશી ગર્લ તેમજ વિદેશી વહુ તરીકે ઓળખાય છે.

2003માં પ્રિયંકાએ બોલિવૂડમાં ધ હિરો ફિલ્મથી એન્ટ્રી મારી હતી. આ પહેલી ફિલ્મમાં જ તેણે નામ કમાઈ લીધું હતું. પ્રિયંકાને સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. લગ્ન પછી એનો આ પહેલો બર્થ-ડે છે. તો એ નિમિતે જુઓ તેની કેટલીક જુની તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન