priyanka-chopra vodka-shots-sophie-turner-joe-jonas video-viral
  • Home
  • Videos
  • પ્રિયંકા ચોપડાએ ભાભીની સાથે અનોખા અંદાજમાં પીધું વોડકા, Video વાયરલ

પ્રિયંકા ચોપડાએ ભાભીની સાથે અનોખા અંદાજમાં પીધું વોડકા, Video વાયરલ

 | 5:26 pm IST

પ્રિયંકા ચોપડાના લગ્ન જ્યારથી થયા છે, તે જશ્નના મૂડમાં દેખાઇ રહી છે. નવા વર્ષના અવસરે પણ બોલીવુડ-હોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભરપૂર મસ્તી કરતી નજરે પડી હતી અને તેને સ્વિઝરલેન્ડમાં પતિ નિક જોનાસ (Nick Jonas)ની સાથે વર્ષ 2019નું સ્વાગત કર્યું. પ્રિયંકા ચોપડા (Priyanka Chopra)એ નવા વર્ષના અવસરે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી અને તે જોનાસ ફેમિલીની સાથે ભરપૂર એન્જોય કરતી નજરે પડી હતી. પ્રિયંકા ચોપડાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાની ભાભી સોફી ટર્નરની સાથે અનોખા અંદાજમાં વોડકા શોટ્સ લગાવી રહી છે.