Priyanka Chopra Wear Costly Dress, You Will Be Shocked After Knowing The Price
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા ચોપરાએ પહેર્યો અત્યંત મોંઘો ડ્રેસ, કિંમત જાણી આંખો થઈ જશે પહોળી

Photos: પ્રિયંકા ચોપરાએ પહેર્યો અત્યંત મોંઘો ડ્રેસ, કિંમત જાણી આંખો થઈ જશે પહોળી

 | 12:13 pm IST

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રિયંકા રેડ કલરની હૉટ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી છે. તે હૉટલમાંથી નીકળીને નિક પાસે જઈ રહી હતી. પ્રિયંકાનો આ લૂક તેની દોસ્ત અને અભિનેત્રી મેગન માર્કલથી મળતો આવે છે. ગત અઠવાડીયે જ મેગન આ લૂકમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. એવામાં એ કહેવું અતિશયોક્તિ નથી કે આ બંને એક સારા દોસ્તની સાથે સાથે એક-બીજાની સ્ટાઇલથી પણ ઇન્ફ્લ્યૂએન્સ છે.

પ્રિયંકાની આ ડ્રેસની કિંમત અઢી લાખ જણાવવામાં આવી રહી છે. તો પ્રિયંકા 28.4 મિલિયન સાથે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતી અભિનેત્રી બની ગઈ છે. ગત વર્ષ સુધી સૌથી વધુ ફૉલોઅર્સવાળી અભિનેત્રી દીપિકા હતી.