priyanka-chopra-who-is-nick-joness-ex-girlfriend-is-also-very-excited
  • Home
  • Photo Gallery
  • નિક જોનસની પૂર્વ પ્રેમિકા જે છે પ્રિયંકા ચોપડાથી પણ ખુબસુરત: Pics

નિક જોનસની પૂર્વ પ્રેમિકા જે છે પ્રિયંકા ચોપડાથી પણ ખુબસુરત: Pics

 | 10:54 pm IST

તમને જણાવી દઈએ કે, નિક જોનસની પૂર્વ પ્રેમિકા ઓલિવિયો કલ્પો છે. તે દેખાવમાં પ્રિયંકા ચોપડાથી પણ વધારે જ ખુબસુરત છે. નિક જોનસની પૂર્વ પ્રેમિકા એક અભિનેત્રીની સાથે-સાથે મોડલિંગનું પણ કામ કરે છે. આ બે રિલેશનશિપની શરૂઆત 2013માં થઈ હતી અને 2015માં બંન્નેનું બ્રેકઅપ થયું હતું.

નિક જોનસના ઓલિવિયો કલ્પો સાથેનાં બ્રેકઅપ બાદ પ્રિયંકા ચોપડા નિકને ડેટ કરવા લાગી અને થોડા જ મહિનામાં એક બીજાથી પ્રેમનાં બંધનમાં બંધાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન