Priyanka Chopra's habit of wearing Mangalsutra even in foreign lands
  • Home
  • Featured
  • વિદેશી ધરતી પર પણ પ્રિયંકા ચોપડાને મંગળસૂત્ર પહેરવાની આદત, વારંવાર જોવા મળી મંગળસૂત્ર સાથે

વિદેશી ધરતી પર પણ પ્રિયંકા ચોપડાને મંગળસૂત્ર પહેરવાની આદત, વારંવાર જોવા મળી મંગળસૂત્ર સાથે

 | 8:40 am IST

દરેક ભારતીય સંસ્કારી હોય છે. ભારતમાં નાના લોકો હોય કે મોટા કોઈપણ હોય તેનામાં સંસ્કાર હોવા અને તેનું પાલન કરવું સામાન્ય બાબત છે. ભારત દેશ એના માટે જ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે. જેના પગલે વિશ્વના કોઈપણ ખુણામાં જાય ભારતીયમાં પોતાના સંસ્કાર જોવા જ મળે છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની સ્ટાઈલથી પ્રિયંકા ચોપડા કંઈ પણ કરે અથવા તો કંઈપણ પહેરે તેને વાયરલ થવામાં સમય નથી લાગતો. પરંતું સૌથી વધારે પ્રિયંકા ચોપડા ચર્ચામાં ત્યારે આવી જ્યારે લંડનની ગલીઓમાં તે વેસ્ટર્ન લૂકની સાથે મંગળસૂત્ર પહેરી નજરે પડી.

આ વીડિયો પણ જૂઓઃ  વિશ્વમાં કોરોનાના કુલ 1.71 કરોડ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન