- Home
- Photo Gallery
- પ્રિયંકા અને નિકના લગ્નના ક્યારેય ના જોવાયેલા ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

પ્રિયંકા અને નિકના લગ્નના ક્યારેય ના જોવાયેલા ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
December 4, 2020 | 9:55 am IST
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હોલિવૂડ સ્ટાર નિક જોનાસ (Nick Jonas)ના લગ્નને બે વર્ષ થયા છે. હોલિવૂડ-બોલિવૂડ (Hollywood-Bollywood) ના આ સ્ટાર કપલ (Star Couple) ના લગ્ન આજેય લોકોને યાદ છે. આ અવસરે બંનેએ પોતાના લગ્નના કેટલાક ફોટા (Priyanka Nick Marriage Pics) શેર કર્યા છે. ઇંસ્ટાગ્રામ પર કાલે રાત્રે પ્રિયંકાએ 5 અને નિકે 3 તસવીરો શેર કરી સૌકોઈને સરપ્રાઇઝ આપી હતી. બંનેના લગ્નના આ ફોટા અત્યાર સુધી ક્યારેય જાહેર થયા નથી. આ ફોટા એકદમ વણજોવાયેલા જ છે. સ્ટાર જોડીના આ ફોટા ચાહકોને ખુબ પસંદ પડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન