Priyanka Tyagi skimpy bikinis hot pics Viral on social media
  • Home
  • Featured
  • જેના સોશિયલ મીડિયામાં ભરપૂર બિકીની PHOTOS છે, એ હસીનાએ ઈન્ટરનેટ પર આગ લગાવી!

જેના સોશિયલ મીડિયામાં ભરપૂર બિકીની PHOTOS છે, એ હસીનાએ ઈન્ટરનેટ પર આગ લગાવી!

 | 9:46 pm IST

ફેશન મોડલ અને સનસનાટીભર્યા ફોટો અપલોડ કરનાર પ્રિયંકા ત્યાગીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકથી એક બોલ્ડ તસવીરો શેર કરી છે. હાલમાં કેટલાક તાજેતરના હોટ ફોટા છે જે ઈન્ટરનેટ પર બૂમ પડાવી રહ્યા છે. ફેન્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વાયરલ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રિંયકા તેના સોશિયલ મીડિયા પર હંમેશા બિકીની ફોટો દ અપલોડ કરતી રહે છે. ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય અને લાઈક્સનો ઢગલો થતો જોવા મળે છે. ફેન્સ તેના ફોટો પર ટિપ્પણી કરતાં પણ જરાય અચકાતા નથી. તો જુઓ અહીં હાલમાં વાયરલ થયેલા બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન