Protection Shield by Scriptural Remedy, BhktiWithSandesh Video
  • Home
  • Videos
  • Featured Videos
  • શાસ્ત્રોક્ત ઉપાયથી કરો ગર્ભ રક્ષા કવચ, Video

શાસ્ત્રોક્ત ઉપાયથી કરો ગર્ભ રક્ષા કવચ, Video

 | 11:00 am IST
  • Share

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર મુશ્કેલી આવી છે ત્યારે ત્યારે ભકતોને મુશ્કેલીમાંથી ઉગરવા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ અવતાર લીધો છે ત્યારે આવો આજે શ્રી હરિના શ્રી રામ અવતારની આવો આજે કરીએ આરાધના.. ભક્તિ સંદેશમાં દર્શન કરીએ અમદાવાદના રીલીફ રોડ પર સ્થાપિત કાલારામ મંદિરના..

બાળકના જન્મ પહેલા અને પછી તેના સ્વાસ્થ્યની કાળજી અચુક લેવામાં આવતી હોય છે..તબીબી સારવારની સાથે ધાર્મિક સારવારની પણ બાળકની સ્વાસ્થ્યની કાળજીમાં અચુક જરુર હોય છે..ગર્ભ રક્ષા કવચ એ બાળકના સ્વાસ્થ્ય તકેદારી માટે ઉત્તમ ઉપાય માનવામાં આવે છે..તેવામાં શું હોય છે ગર્ભ રક્ષા કવચ…

શા માટે તેને આટલુ શક્તિશાળી માનવામાં આવે છે..ઉપરાંત તેને વિધીવત રીતે ધારણ કરવાની શુ છે શાસ્ત્રોક્ત માહિતી આવો જાણીએ શાસ્ત્રીજી મહારાજ પાસેથી..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો