protests taking water issue in naswadi
  • Home
  • Videos
  • Featured Videos
  • નસવાડીના સોડતમાં પાણીની સમસ્યાને લઈ અનોખો વિરોધ, જુઓ Video

નસવાડીના સોડતમાં પાણીની સમસ્યાને લઈ અનોખો વિરોધ, જુઓ Video

 | 5:27 pm IST

છોટા ઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકાના સોડત ગામમાં લોકોએ પાણી માટે અનોખો વિરોધ નોંધાવ્યો છે. હેન્ડપંપ અને પાણીની ટાંકીની આરતી કરી ગ્રામજનોએ સરકાર સમક્ષ રોષ વ્યક્ત કર્યો છે.

સાત હેન્ડપંપ અને 1 પાણીની મોટી ટાંકી બંધ હોવાથી તંત્રને જગાડવા આ પ્રકારનો વિરોધ કર્યો હતો. 300થી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં પાણીની સમસ્યા વકરી છે. એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે, જ્યારે સોડત ગામમાં ઉનાળા પહેલા જ શિયાળામાં પાણીની સમસ્યા વણસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન