PSI at Amreli police station in Surat took the sword on his birthday
  • Home
  • Videos
  • Featured Videos
  • સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના PSIએ હાથમાં લીધી તલવાર, વીડિયો વાયરલ

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના PSIએ હાથમાં લીધી તલવાર, વીડિયો વાયરલ

 | 8:41 pm IST

જન્મદિવસ પર આજકાલ તલવારથી કેક કાપવાનો જાણે લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. તલવારથી કેક કાપતાં રોજે રોજ વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જેમાં સુરતના અમરોલી પોલીસ મથકના પીએસઆઇ પણ તલવારથી કેક કાપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

જેમાં જાહેરમાં પીએસઆઇ પઢિયારે તલવારથી કેક કાપતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. મોડીરાત્રે જન્મમ દિવસની પીએસઆઇએ ઉજવણી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ઉલ્લેખનિય છે કે તિક્ષ્ણ અને ઘાતક હથિયાર વડે કપાતી કેક ગમે ત્યારે જીવલેણ નિવડી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન