Puja Banerjee and Kunal Verma are set to welcome their first child
  • Home
  • Featured
  • 3 મહિના પહેલા લોકડાઉનમાં કર્યા હતા લગ્ન, હવે હોટ અભિનેત્રીએ આપી ખુશ ખબર

3 મહિના પહેલા લોકડાઉનમાં કર્યા હતા લગ્ન, હવે હોટ અભિનેત્રીએ આપી ખુશ ખબર

 | 11:07 am IST

અભિનેત્રી પૂજા બેનર્જીના ઘરે જલદીન નવું સદસ્ય આવવાનું છે. પૂજાએ આ ખુશખબરી તેની ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરીને ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોમાં પૂજા પતિ કૃણાલની સાથે જોવા મળી રહી છે. તસવીરમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે.

આ અંગે પૂજાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે આ સમયે ખૂબ ખુશ છે. અને આ સમયને આનંદ લઇ રહી છે. એપ્રિલથી હું મારા એપાર્ટમેન્ટની બહાર ગઇ નથી. પૂજા બેનર્જીના પતિ અંગે વાત કરીએ છે તેણે કહ્યું કે તે ખૂબ સપોર્ટ અને પ્રેમ કરે છે. જ્યારથી બોયફ્રેન્ડ હતો ત્યારથી તે મારું ધ્યાન રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન