'દેવો કે દેવ મહાદેવ' ની પાર્વતીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ PHOTOS - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘દેવો કે દેવ મહાદેવ’ ની પાર્વતીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ PHOTOS

‘દેવો કે દેવ મહાદેવ’ ની પાર્વતીનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ PHOTOS

 | 1:21 pm IST

ટીવી સીરિયલ ‘દેવો કે દવ મહાદેવ’ માં પાર્વતીની ભૂમિકા કરનાર અભિનેત્રી પૂજા બેનર્જી હાલમાં હોલિડે મનાવી રહી છે. તેમજ એમટીવીનો ફેમસ શો રોડીઝ-4માં જોવા મળી હતી ત્યારે પૂજા ટીવી ઈન્ડસ્ટ્રીમાં બિકિની ગર્લ તરીકે ઓળખાતી હતી. તેના પછી અભિનેત્રી 2016માં ધ ગ્રાન્ડ મસ્તી માં જોવા મળી હતી. પૂજાએ દિલ સે દિલ તક ફેમ કુનાલ વર્મા સાથે 16 ઓગ્સટ 2016માં સાગઈ કરી હતી. જો કે અત્યારે પૂજા બેનર્જીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પૂજા બેનર્જીએ હાલમાં જ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. પૂજા અત્યારે થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે.