Pune Horse Cart Viral Video On social media see detais
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ધૂમ બાઈકની જેમ ફુલ સ્પીડમાં ભાઈએ ઘોડાગાડી દોડાવી, આગળ જઈને એવો ખાબક્યો કે…

VIDEO: ધૂમ બાઈકની જેમ ફુલ સ્પીડમાં ભાઈએ ઘોડાગાડી દોડાવી, આગળ જઈને એવો ખાબક્યો કે…

 | 2:43 pm IST

આપણે બાઈક અને કાર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોય એવા ઘણા વીડિયો જોયા હશે. પરંતુ આ વખતે એક નવો જ વીડિયો વાયરલ થયો છે. આ વાત છે પુણેની.

પુણેમાં કોરેગાંવ પાર્ક કલ્યાણી નગર રોડ આવેલો છે ત્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સ ઘોડાગાડીને બેફાસ સ્પીડમાં દોડાવી રહ્યો છે. ત્યારે જ ઘોડો અને ગાડી છૂટી પડી જાય છે અને આવું થવાને કારણે દુર્ઘટના ઘટી હતી.

આ ઘટનામાં ઘોડીગાડીના માલિકને સામાન્ય ઇજાઓ પહોંચવાના અહેવાલ છે. તેમજ ઘોડાને પણ ઈજા થઈ છે. લગામ વગરનો આ ઘોડેસવારનો વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન