Punjab CM congratulates newly married couple video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ છે પંજાબના નવા CMની સાદગી, ગાડી રોકીને નવા પરણેલા કપલને પાઠવી શુભેચ્છા – Video

આ છે પંજાબના નવા CMની સાદગી, ગાડી રોકીને નવા પરણેલા કપલને પાઠવી શુભેચ્છા – Video

 | 10:54 am IST
  • Share

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે મુખ્યમંત્રી નવા પરણેલા કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. હકીકતમાં, જ્યારે મુખ્યમંત્રી ભટિંડાની મુલાકાતે હતા, ત્યારે અચાનક મંડી કલાન ગામમાં ગાડી રોકીને નવા પરણેલા કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોની ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. અગાઉ પંજાબના નવા મુખ્યમંત્રી ડાન્સ કરતા એક વીડિયો વાયરલ થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો