Punjabi actress Geet Gambhir hot photos viral on social media
  • Home
  • Featured
  • પંજાબી અભિનેત્રીએ બધાની આંખો પહોળી કરી નાંખી, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

પંજાબી અભિનેત્રીએ બધાની આંખો પહોળી કરી નાંખી, શેર કર્યા એકથી એક બોલ્ડ PHOTOS

 | 5:44 pm IST

‘ડાંગર ડોક્ટર જેલી’ ફેમ એક્ટ્રેસ ગીત ગંભીર પણ એક ઉભરતી ફેશન બ્લોગર છે. આ અભિનેત્રીને તેની ફિટનેસ બદલ ખૂબ પ્રશંસા મળી છે. તેણે ફેશનની વાતને ગંભીરતાથી લીધી છે. તેની આજની તસવીરોની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે અને તેની અભિનય કુશળતાની સાથે સાથે તેની ફેશન સેન્સ પણ લોકપ્રિયતા મેળવી રહી છે.

ગીત માર્કેટિંગમાં અનુસ્નાતક છે. તેણે તેના કોલેજના દિવસો દરમિયાન એક એક્ટ્રેસ તરીકેની સંભાવનાનો અહેસાસ થયો હતો અને તેથી તેણીએ ગ્રેજ્યુએશન પોસ્ટ કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. હવે હાલમાં પંજાબની આ અભિનેત્રીના ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે. તો જુઓ અહીં આ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન