punjabi actress kainaat arora hot glamorous photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ગ્રાન્ડ મસ્તી’ની કાયનાતે ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, બોલ્ડ PHOTOS શેર કરીને છવાઈ ગઈ!

‘ગ્રાન્ડ મસ્તી’ની કાયનાતે ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, બોલ્ડ PHOTOS શેર કરીને છવાઈ ગઈ!

 | 3:30 pm IST
  • Share

પંજાબની ઘણી હિરોઇનો બોલિવૂડમાં આવી છે અને હાલમાં તો ચાહકોના દિલમાં સ્થાન બનાવી ચૂકી છે. હિમાંશી ખુરાના હોય કે શહનાઝ ગિલ હોય બન્નેના ચાહકો તેના લુકના દિવાના છે. જો કે એ બન્ને સિવાય કાયનાત અરોરા પણ પંજાબી ફિલ્મોની સુંદર અભિનેત્રી છે. જે પંજાબી ઉપરાંત બોલિવૂડની ફિલ્મોમાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કાયનાત ઘણીવાર ફેન્સ સમક્ષ ગ્લેમરસ લુકમાં તસવીરો પોસ્ટ કરે છે.

કાયનાતે કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. આ પછી તે ફિલ્મો તરફ વળી. પંજાબીની સાથે કાયનાત અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. કાયનાતે એડલ્ટ કોમેડી ગ્રાન્ડ મસ્તીથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જે બાદ તે અક્ષય કુમારીની ફિલ્મ ખટ્ટા-મીઠામાં પણ જોવા મળી હતી. આટલું જ નહીં કાયનાતે હિન્દી ફિલ્મોની સાથે તમિલ ફિલ્મોમાં પણ તેની સુંદરતા બતાવી છે. તો અહીં જુઓ કાયનાતના કેટલાક હોટ ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન