punjabi actress zaara yesmin look beautiful and glamorous photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિકીનીમાં પણ અલગ-અલગ રંગ બતાવતી અભિનેત્રીના બોલ્ડ PHOTOS પોસ્ટ થતાં જ છવાઈ ગયા!

બિકીનીમાં પણ અલગ-અલગ રંગ બતાવતી અભિનેત્રીના બોલ્ડ PHOTOS પોસ્ટ થતાં જ છવાઈ ગયા!

 | 3:02 pm IST

પ્રોફેશનલ લાઈફ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈ વધારે ચર્ચામાં રહેતી અભિનેભી ઝારા યાસમિનના હાલમાં ફોટો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને પણ આ ફોટો પસંદ પડી રહ્યા છે. જૈન ઈમામ સાથે લવ અફેરના મામલે આ અભિનેત્રી ખુબ ચર્ચાઈ હતી.

વર્ષ 2016માં અભિનેત્રીએ પંજાબી ગીત ઈક વારથી ડેબ્યૂ કર્યું હતું. આ ગીતે ગુરુ રંધાવા અને ફલક શબીરે ગાયું હતું. રંધાવા સિવાય ઝારાએ ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. તેમાં દર્શન રાવલ, વડાલી બ્રધર્સ, પ્રીત હરપાલ જેવા ઘણા નામો સામેલ છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રી અવાર નવાર ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં પણ હોટ ફોટો વાયરલ કર્યા છે. તો જુઓ અહીં આ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન