Punjabi singer's song Daru lena Pi song trending on youtube
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • પંજાબી સિંગરના અવાજને કારણે ઈન્ટરનેટ પર મચી સનસની, વીડિયો

પંજાબી સિંગરના અવાજને કારણે ઈન્ટરનેટ પર મચી સનસની, વીડિયો

 | 6:39 pm IST

પંજાબી સિગંર દીપ કરણના શાનદાર અવાજને કારણે ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. વર્ષ 2016માં પેગ પગ ગીતથી ફેમસ થયેલ દીપ કરણનું નવુ ગીત હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. દીપ કરનનું ગીત દારૂ લૈના પી 9 જુલાઈના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું. માત્ર ત્રણ દિવસની અંદર જ આ ગીત લોકોને એટલું પસંદ આવી ગયું કે, તે ટોપ ટ્રેન્ડમાં આવી ગયું હતું. ગીતના લિરીક્સ એટલા જબરદસ્ત છે કે, તમે સાંભળ્યા બાદ તરત ગાવા લાગી જશો. અત્યાર સુધી આ ગીતને 11 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ગીતના લિરીક્સ અને મ્યૂઝિક જસ્સી એક્સે આપ્યું છે.