Pushpadanta - Gandharva who composed Shiva Mahimna Stotra
  • Home
  • Featured
  • શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતા પુષ્પદંત પર મહાદેવે કેવી રીતે કૃપા કરી જાણીએ, Video

શિવ મહિમ્ન સ્ત્રોતના રચયિતા પુષ્પદંત પર મહાદેવે કેવી રીતે કૃપા કરી જાણીએ, Video

 | 8:35 am IST

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે તમામ ભક્તો ભોળાનાથને રીઝવતા હોય છે. ત્યારે શિવકૃપાની આવી જ સુંદર કથાનું આજે રસપાન કરીશું. જેમાં ગંધર્વરાજ પુષ્પદંતે કેવી રીતે મહાદેવની ઉપાસના કરી તે જણાવીશુ.

શ્રાવણના આ પવિત્ર દિવસોમાં જે પણ ભક્ત સાચા મનથી ભોળાનાથનું નામ ભજે છે તેના તમામ પાપ દૂર થાય છે. પ્રાચીન કાળમાં મહાદેવના આવા જ પરમ ભક્ત થઈ ગયા ગંધર્વરાજ પુષ્પદંત. જેમણે સાચા મનથી કૈલાશપતિની ઉપાસના કરી હતી,. અને તેના ફળરુપે શિવ મહિમ્ન સ્ત્રોતની રચના થઈ. તો આવો પુષ્પદંત પર મહાદેવે કેવી રીતે કૃપા વરસાવી, જાણીએ આ સુંદર કથા દ્વારા.

શિવ મહિમ્ન સ્ત્રોતનો મહિમા આપણે સૌ ખુબજ સારી રીતે જાણીએ છીએ. શિવ મહિમ્ન સ્ત્રોતનો પાઠ તમામ દુખોથી મુક્તિ અપાવી ભક્તોને સંસાર રૂપી સાગરમાં તરવાની શક્તિ આપે છે. શિવજીનો મહિમા કોણ નથી જાણતું તેમનું વર્ણન કરવું આમતો છે અશક્ય પણ ભગવાનનું આ સ્ત્રોતનો પાઠ કરવાથી દૂર થાય છે તમામ દુખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન