Put mehndi this way in 5 minutes with bangles at home video viral social media
  • Home
  • Featured
  • બ્યુટી પાર્લરમાં નહીં ઘરે બંગડીની મદદથી 5 મિનિટમાં આ રીતે મૂકો મહેંદી

બ્યુટી પાર્લરમાં નહીં ઘરે બંગડીની મદદથી 5 મિનિટમાં આ રીતે મૂકો મહેંદી

 | 3:42 pm IST

લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સ્ત્રીઓને મહેંદી કરવાનો અનોખો રસ હોય જ છે. તેમાં પણ આજ-કાલ એટલી બધી મહેંદી ડિઝાઇનની પેટર્ન આવી ચુકી છે કે જે તમને ખૂબ જ એકસ્ટ્રાઓર્ડીનરી લુક આપે છે. પરંતુ વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે ઘણી વખતે તમે તમારા શોખ પુરા કરી શકતા નથી. તો કેટલીક વખત તમે સમય ન હોવાના કારણે બ્યુટી પાર્લરમાં મહેંદી મૂકાવો છે જેના તે લોકો અધધ રૂપિયા લઇને લે છે. પરંતુ જો તમે કોઇપણ ખર્ચ વગર ઘરે જાતે મહેંદી મૂકવા માંગો છો તો આ વીડિયો જુઓ…

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા અનોખી રીતે મહેંદી મૂકવામાં આવી છે. આ રીતે તમે પણ ઘરે માત્ર 5-7 મિનિટમાં મહેંદી મૂકી શકો છો. તો આવો જોઇએ આ મજેદાર વીડિયો… જે જોઇ તમે પણ જાતે જ ઘરે મહેંદી મૂકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન