putra-ekadashi-vrat-mahatmya-know-from-shatriji
  • Home
  • Videos
  • Sandesh News
  • આજે કરીશું શ્રીહરિ વિષ્ણુની ઉપાસના, જાણો પુત્રદા એકાદશીનું મહત્વ

આજે કરીશું શ્રીહરિ વિષ્ણુની ઉપાસના, જાણો પુત્રદા એકાદશીનું મહત્વ

 | 11:07 am IST

પોષ સુદ અગિયારસ અને પુત્રદા એકાદશી છે. સંતાન પ્રાપ્તિ માટે આ અગિયારસનું ખાસ મહત્વ છે. આજે જાણીશું શાસ્ત્રીજી પાસેથી શું છે પુત્રદા એકાદશીનું મહત્વ. તો આ પાવન પર્વ પર જાણીએ પુત્રદા એકાદશીની અદુભુત ગાથા..