python stuck in car wheels how volunteers saved life video viral
  • Home
  • Featured
  • OMG! રૂંવાડા ઉભા કરતો વીડિયો વાયુવેગે વાયરલ, કારના ટાયરમાં અજગર ઘુસી ગયો, પછી…

OMG! રૂંવાડા ઉભા કરતો વીડિયો વાયુવેગે વાયરલ, કારના ટાયરમાં અજગર ઘુસી ગયો, પછી…

 | 12:03 pm IST

થોડાક દિવસ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમા એક ઘરમાં અજગર ઘુસી ગયો હતો. તો એક વ્યક્તિએ તેનવે બંદુકથી મારી નાખ્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા લોકો ગુસ્સો વ્યક્તિ કરી રહ્યા હતા. હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા એક કારના પાછળના ટાયરમાં અજગર ઘુસી ગયો હતો હતો જેને પ્રેમથી નીકાળવામાં આવ્યો.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક અજગર કારના ટાયરમાં ફસાઇ જાય છે. પહેલા કારનું ટાયર ખોલવામાં આવે છે તે બાદમાં તેને નીકાળવામાં આવે છે. અજગરને નીકાળનાર ટીમના લોકો વખાણ કરી રહ્યા છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન