NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Video: ઈરફાન ખાનની ‘કરીબ કરીબ સિંગલ’નું ટ્રેલર થયું લોન્ચ, જોવાનું ન ચુકશો

Video: ઈરફાન ખાનની ‘કરીબ કરીબ સિંગલ’નું ટ્રેલર થયું લોન્ચ, જોવાનું ન ચુકશો

 | 8:51 pm IST

ઈરફાન ખાન અને પાર્વતી સ્ટારર ‘કરીબ કરીબ સિંગલ’ એક વિચિત્ર લવ સ્ટોરી છે. જેમાં બે પાત્રોની અસામાન્ય યાત્રા શરૂ થાય છે જે ખુબ જ રોમાંચક બને છે. આ ફિલ્મ 10 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે હંમેશાની જેમ ઈરફાન ખાનની એક્ટિંગ બિરદાવવા લાયક છે અને પાર્વતી પણ તેનો સાથ સારી રીતે આપી રહી છે. ફિલ્મને અલગ અલગ શહેરોમાં ગંગા કિનારે શૂટ કરવામાં આવી છે. બંને કેરેક્ટર પોતાની જર્ની ‘કરીબ કરીબ સિંગલ’ તરીકે શરૂ કરે છે જેના રસ્તામાં તેમને તેમોન પ્રેમ મળે છે. ફિલ્મ કોમેડીની સાથે સાથે રોમાન્ટિક પણ લાગી રહી છે.