Qualities of Jay From Mitron Will Shock You
  • Home
  • Featured
  • ‘મિત્રોં’ ફિલ્મનાં જયની ખાસિયતો જાણીને કન્યા પણ ચોંકી જશે, જોઇ લો આ વિડીયો

‘મિત્રોં’ ફિલ્મનાં જયની ખાસિયતો જાણીને કન્યા પણ ચોંકી જશે, જોઇ લો આ વિડીયો

 | 6:27 pm IST

ફિલ્મ ‘મિત્રોં’માં જય અને તેના પપ્પાનું બોન્ડિંગ સુપર-ડુપર હિટ લાગી રહ્યું છે, ત્યારે જયનાં પપ્પા જયની ખાસિયતો ગણાવી રહ્યા છે અને જય માટે એક સુંદર કન્યા શોધી રહ્યા છે. આ વિડીયોમાં તમે જોઇ શકો છો જયની ખાસિયતો.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થવા જઈ રહી છે અને તેનું ગ્રાન્ડ પ્રિમિયર 13 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદનાં સીને પોલીશમાં થશે.