questions about relationship experts Give you answer
  • Home
  • Featured
  • હસ્તમૈથુન કરતા થાય છે વીર્ય સ્ખલન, ઇન્ટરકોર્સમાં નથી આવતી મજા, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

હસ્તમૈથુન કરતા થાય છે વીર્ય સ્ખલન, ઇન્ટરકોર્સમાં નથી આવતી મજા, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

 | 9:52 am IST

આપણે ત્યાં સેક્સને લઈને ખુબજ મુંઝવણ અનુભવતા કપલ છે. જો કે હવે તો એક્સપર્ટ સાથે સીધા સવાલ જવાબ કરી તમે તમારી સમસ્યાનો હલ મેળવી શકો છો આજે અમે સેક્સમાં આવતી આવી જ કેટલીક સમસ્યાની વાત લઈને આવ્યા છીએ.

સામાન્ય રીતે કેટલાક પુરૂષો હસ્તમૈથુન કરે છે ત્યારે ચરમસુખ સરળતાથી મેળવી શકે છે જો કે પાર્ટનર સાથે સેક્સ કરે ત્યારે તેને જોઈએ તેવી ઉતેજના થતી નથી એને ઇન્ટરકોર્સ કરવામાં કે પછી સેક્સ કરવામાં એ ચરમસુખ મળતુ નથી ત્યારે એક્સપર્ટ તેની આ સમસ્યા અંગે શું કહે છે જાણીએ.

સેક્સ કરતી વખતે પત્નીની યોનીમાં વીર્ય સ્ખલન નથી થતુ જ્યારે હસ્તમૈથુન કરે ત્યારે આરામથી સ્ખલન થાય છે. સેક્સ દરમિયાન જ્યારે જ્યારે પેનિટ્રેટ કરૂ છુ મજા નથી આવતી. આ સમસ્યા વધવા લાગી પત્નીની સેક્સ ડ્રાઈવ ઓછી થવા લાગી. ફોરપ્લે ઓછુ થવા લાગ્યુ અને સેક્સમાં જાણે કે અરૂચી આવવા લાગી. પત્નીનું દર્દ એટલુ વધી ગયુ કે સેક્સ કરવાની ના પાડવા લાગી.

એક્સપર્ટ કહે છે પતિ પત્ની વચ્ચે જ્યારે આવી સમસ્યા થાય ત્યારે શાંતી અને સમજદારીથી કામ લેવુ સેક્સ કરતા પહેલા એક બીજા સાથે વધારે સમય પસાર કરવો.

ફોરપ્લે અને આફ્ટરપ્લેમાં વધારે સમય આપવો. સેક્સ કરતા પહેલા એક બીજાને રેડી કરી પછી જ સેક્સ કરવુ આ માત્ર પ્રક્રિયા નથી તે સમજીને આગળ વધવુ સેક્સને ભરપુર માણસો તો જ મજા આવશે. તમારી ખુશીની સાથે સાથે પાર્ટનરની ખુશી એટલી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન