Race in ‘Dhoom’ style by train drivers Viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટ્રેનના ડ્રાઈવરોએ લગાવી ‘Dhoom’ સ્ટાઈલમાં Race, એક સાથે 4-4 ટ્રેનને જોઈને તમે પણ ચોંકી જશો, જુઓ Video

ટ્રેનના ડ્રાઈવરોએ લગાવી ‘Dhoom’ સ્ટાઈલમાં Race, એક સાથે 4-4 ટ્રેનને જોઈને તમે પણ ચોંકી જશો, જુઓ Video

 | 7:05 pm IST
  • Share

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકો આદી બની ગયા છે. આ સોશિયલ મીડિયા પર દિવસે દિવસે અને ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ટ્રેનનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના ડ્રાઈવર રેસ લગાવી રહ્યા છે. એક સાથે ધુમ સ્ટાઈલમાં 4 ટ્રેન સાથે દોડી રહી છે. જાણે કે રેસ ચાલતી હોય. ટ્રેનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો