Rachel White is making heads turn with her hot photoshoot
  • Home
  • Featured
  • એ અભિનેત્રીના હોટ PHOTOS વાયરલ, જેને સાજિદ ખાન ઓડિશનનું કહી સીધો બેડરૂમમાં લઈ ગયો’તો

એ અભિનેત્રીના હોટ PHOTOS વાયરલ, જેને સાજિદ ખાન ઓડિશનનું કહી સીધો બેડરૂમમાં લઈ ગયો’તો

 | 4:36 pm IST

મોડેલથી અભિનેત્રી બનેલી રચેલ વ્હાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટોશૂટ સાથે હંમેશા ઇન્ટરનેટ પર તાપમાન વધારતી રહે છે. ટ્રોલરોને બંધ કરવવા માટે અભિનેત્રીએ ભૂતકાળમાં કેટલાક બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા હતાં. બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. તે ‘હર હર વ્યોમકેશ’, ‘દેવી’ અને ‘વન’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે વર્ષ 2014માં બોલિવૂડની ફિલ્મ ‘ઉંગલી’ માં પણ કામ કર્યું છે.

ફિલ્મો ઉપરાંત તેણે શાહરૂખ ખાન અને ઇરફાન ખાનની વિરુદ્ધ અનેક જાહેરાતોમાં પણ કામ કરી લીધું છે. જ્યારે તેણે #MeToo ચળવળના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો ત્યારે રચેલ વ્હાઇટ ચર્ચામાં આવી હતી. તેણે સમજાવ્યું કે કેવી રીતે સાજીદે એકવાર તેના ઘરે ઓડિશન માટે બોલાલી અને સીધો તેને બેડરૂમમાં લઈ ગયો હતો. હાલમાં આ અભિનેત્રીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન