bollywood actress intimate scene leaked on internet viral on social media
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રીઓનાં ફિલ્મ પહેલા જ છતાં થઈ ગયા હતા કપડા વગરનાં સીન, જુઓ PHOTOS

આ અભિનેત્રીઓનાં ફિલ્મ પહેલા જ છતાં થઈ ગયા હતા કપડા વગરનાં સીન, જુઓ PHOTOS

 | 11:00 am IST

હાલમાં જ સોશિયલ મીડિયા પર અભિનેત્રી રાધિકા આપ્ટેનાં બોલ્ડ સીન લીક થયાં છે અને એને લઈને વિવાદ સર્જાયો છે. તેમજ આ લીક સીન પર અભિનેત્રીની પ્રતિક્રિયા પણ આવી ચૂકી છે. પરંતુ વાત એવી છે કે માત્ર રાધિકા આપ્ટે જ નહી પરંતુ આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓનાં ફિલ્મ પહેલા જ પ્રાઈવેટ સીન લીક થઈ ગયા છે. તો અહીં જુઓ એ અભિનેત્રીનાં ફોટો કે જેના ફિલ્મ પહેલાં જ બોલ્ડ સીન લીક થઈ ગયાં હોય…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન