રાગિની MMSની અભિનેત્રી કરિશ્માએ વટાવી બોલ્ડનેસની હદ, pics જોઈ ફોલોવર્સ પણ શરમાયા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રાગિની MMSની અભિનેત્રી કરિશ્માએ વટાવી બોલ્ડનેસની હદ, pics જોઈ ફોલોવર્સ પણ શરમાયા

રાગિની MMSની અભિનેત્રી કરિશ્માએ વટાવી બોલ્ડનેસની હદ, pics જોઈ ફોલોવર્સ પણ શરમાયા

 | 3:38 pm IST

એકતા કપૂરની આગામી વેબ સીરિઝ રાગિણી એમએમએસ 2.2માં લીડ રોલ કરનાર અભિનેત્રી કરિશ્મા શર્મા તેની હોટનેસથી વેબ સીરિઝમાં જ નહીં પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરિશ્મા વેબ સીરિઝમાં જ નહીં રીઅલ લાઈફમાં પણ બોલ્ડ ફોટો શેર કરવાની શોખીન છે. કરિશ્માએ ફરીવાર આ વાત સાબિત કરી છે. તેણે તેના બોલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.