NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાહુલ ગાંધીનો ચિલોડામાં સંવાદ, GST મુદ્દાને લઇને ભાજપ પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીનો ચિલોડામાં સંવાદ, GST મુદ્દાને લઇને ભાજપ પર કર્યા પ્રહાર

 | 2:21 pm IST

આજ રોજ અમદાવાદ મુકામે આવેલા રાહુલ ગાંધી જ્યારે ચિલોડાની મુલાકાત લીધી ત્યારે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, જો આમારી સરકાર આવશે તો નાના વેપારીઓ અને ગરીબોને રાહત આપવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે, સારી વાત છે કે કોંગ્રેસ પાર્ટી અને હિન્દુસ્તાનની જનતાએ બીજેપી પર દબાણ લાવી અને વસ્તુઓ પર લાગતા 28 ટકા GSTને તેમણે 18 ટકા કર્યો છે.