NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરતમાં રાહુલ ગાંધીએ ચા અને ફાફડાની માણી જ્યાફત

સુરતમાં રાહુલ ગાંધીએ ચા અને ફાફડાની માણી જ્યાફત

 | 6:11 pm IST

દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીનો સુરતમાં અનોખો અંદાજ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીએ સુરતમાં ચા અને ફાફડાની જ્યાફત માણી હતી. આ સાથે રસ્તા પર સુરતની ફેવરીટ ડિશ લોચો, ખારી, ખમણ અને બિસ્કીટનો ટેસ્ટ પણ રાહુલ ગાંધીએ લીધો હતો.