NIFTY 10,233.50 -88.25  |  SENSEX 33,056.11 +-258.45  |  USD 65.4625 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાહુલ ગાંધીએ પાટણમાં માણી કાઠીયાવાડી ભોજનની લિજ્જત:VIDEO

રાહુલ ગાંધીએ પાટણમાં માણી કાઠીયાવાડી ભોજનની લિજ્જત:VIDEO

 | 3:02 pm IST

ગુજરાત પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીના અંદાજ પણ બદલાતા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના પ્રવાસમાં રાહુલ પાટણની કાઠીયાવાડી હોટલમાં ભોજન લીધુ હતુ. આ અગાઉ મધ્ય ગુજરાતના પ્રવાસમાં પણ રાહુલ ગાંધીએ એક કાઠીયાવાડી હોટલમાં ભોજન લેવા પહોંચ્યા હતા.