NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરક્ષા કવચ તોડીને રાહુલ ગાંધીએ કર્યુ આદિવાસીઓ સાથે નૃત્ય, જુઓ Video

સુરક્ષા કવચ તોડીને રાહુલ ગાંધીએ કર્યુ આદિવાસીઓ સાથે નૃત્ય, જુઓ Video

 | 11:52 pm IST

બોડેલી ખાતે સભા પૂર્ણ થયા બાદ આદિવાસી નૃત્ય યોજાયુ હતું. જેમાં મંચ પરથી ઉતરી રાહુલ ગાંધી પણ ડફલી લઇ નૃત્યમાં જોડાયા હતાં. સુરક્ષ કવચ તોડી નૃત્યમાં જોડાતા અશોક ગહેલોટ સહિતના કાર્યકરો તેમની સાથે નૃત્ય કરવા લાગ્યા હતાં. સતત ૧૦ મીનીટ રાહુલ વર્તુળ આકારે નૃત્ય કરતા ધૂમતા ઘેરૈયાના રૃપમાં નાચતા આદિવાસીઓ સાથે નૃત્ય કરી આદિવાસી સમાજના મન મોહી લીધા હતા. કોલેજ ગ્રાઉન્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી હાઇવેની ખાનગી હોટલમાં નાસ્તો કર્યો હતો.