સુરતમાં રાહુલનો અનોખો અંદાજ, રત્ન કલાકારો પાસે બેસી ઘસ્યા હીરા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરતમાં રાહુલનો અનોખો અંદાજ, રત્ન કલાકારો પાસે બેસી ઘસ્યા હીરા

સુરતમાં રાહુલનો અનોખો અંદાજ, રત્ન કલાકારો પાસે બેસી ઘસ્યા હીરા

 | 5:57 pm IST

સુરતમાં મોટી સંખ્યામાં હીરાના કારખાના આવેલા છે, જેમાં હીરાની ઘંટી પર કારીગરો અંગૂરથી જે રીતે હીરા ઘસે તે રીતે ડાબા હાથમાં અંગૂર પકડીને રાહુલે ઘંટી પર હીરામાં પેલ પાડ્યાં હતાં. જે પાડેલા પેલને આઈ ગ્લાસથી જોઈને એક સામાન્ય કારીગરની મુદ્રામાં રાહુલ ઘંટી પર બેઠા હતાં. આ સાથે રાહુલે હીરા ઘસવામાં થતી તકલીફો વિશે પણ જાણ્યુ હતુ.