NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જોઇ લો VIDEOમાં શા માટે ઉ. ગુજરાતનો પ્રવાસ રાહુલ ગાંધી માટે છે મહત્વનો

જોઇ લો VIDEOમાં શા માટે ઉ. ગુજરાતનો પ્રવાસ રાહુલ ગાંધી માટે છે મહત્વનો

 | 6:43 pm IST

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજથી રાહુલ ગાંધી ત્રણ દિવસના ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તમે પણ આ વીડિયોમાં નજર કરી લો કે, રાહુલ ગાંધીનો ઉ. ગુજરાત પ્રવાસ શા માટે મહત્વનો છે. આમ, વિડીયોમાં તમે એ જ દ્રશ્ય જોશો જ્યાં પાટીદાર આંદોલનની શરૂઆત થઇ હતી અને ઓબીસી મતદારો પણ નિર્ણાયક ભુમિકામાં છે.