NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાહુલ ગાંધીએ લીધી ગાંધીનગર અક્ષરધામની મુલાકાત, મહંતો સાથે કર્યો સંવાદ

રાહુલ ગાંધીએ લીધી ગાંધીનગર અક્ષરધામની મુલાકાત, મહંતો સાથે કર્યો સંવાદ

 | 11:53 am IST

આજ રોજ સવારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરના અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે ત્યાં પુજા અર્ચના કરીને મહંતો સાથે સંવાદ કર્યો હતો. અક્ષરધામ મંદિરની મુલાકાત બાદ ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલે રાહુલ ગાંધીનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું.