રાહુલ ગાંધી પાટણની મુલાકાતે, સરકાર પર કર્યા આકરા પ્રહારો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાહુલ ગાંધી પાટણની મુલાકાતે, સરકાર પર કર્યા આકરા પ્રહારો

રાહુલ ગાંધી પાટણની મુલાકાતે, સરકાર પર કર્યા આકરા પ્રહારો

 | 11:07 am IST

વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવી છે ત્યારે કોંગ્રેસે શરૂ કરેલી નવસર્જન યાત્રાના ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે પાટણની મુલાકાતે છે. પાટણની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પાટણના વીર મેઘમાયા મંદિરે દર્શન કર્યા હતા. આ સાથે જ પાટણમાં રાહુલે જય સરદાર, જય માતાજી અને જય ભીમના નારા પણ લગાવ્યા હતા.