રાજ્યમાં જામ્યુ ચૂંટણી દંગલ: શાહ બાદ રાહુલ ગાંધી ફરી સુરતની મુલાકાતે - Sandesh
  • Home
  • Videos
  • રાજ્યમાં જામ્યુ ચૂંટણી દંગલ: શાહ બાદ રાહુલ ગાંધી ફરી સુરતની મુલાકાતે

રાજ્યમાં જામ્યુ ચૂંટણી દંગલ: શાહ બાદ રાહુલ ગાંધી ફરી સુરતની મુલાકાતે

 | 2:52 pm IST

ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનું દમખમ લગાવી રહ્યા છે. એક પછી એક ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની હોડ જામી છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સુરત મુલાકાત બાદ આજ રોજ  ફરીથી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતની મુલાકાત લીધી હતી.