rahul gandhis 49th birthday congress president shares pics of birthday
  • Home
  • Photo Gallery
  • ક્યાંક મીઠાઈની રમઝટ તો કોઈએ ઓઢાડી સાલ, જુઓ રાહુલ ગાંધીના જન્મદિવસની તસવીરો

ક્યાંક મીઠાઈની રમઝટ તો કોઈએ ઓઢાડી સાલ, જુઓ રાહુલ ગાંધીના જન્મદિવસની તસવીરો

 | 2:33 pm IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમણે પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી. સવારથી જ કોગ્રેસ મુખ્યાલય આજુબાજુ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કોઈ માળા તો કોઈ સાલ અને કોઈ વળી ગુલદસ્તો લઈને રાહુલ ગાંધીને શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા.

મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી તેમજ નરેન્દ્ર મોદીએ પણ શુભકામનાઓ પાઠવી હતી. રાહુલે પત્રકારોને ધરાર ધરાર મીઠાઈ ખવડાવી હતી. તો વળી રાહુલ ગાંધીએ પોતાને જન્મદિવસ પર શુભકામનાઓ આપનારનો આભાર પણ માન્યો હતો. તો એના જન્મદિવસની કેટલીક તસવીરો વાયરલ થઈ છે તે જુઓ અહીં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન