Railway employees! Govt approves 78 days' wage as bonus
  • Home
  • Business
  • રેલવેના કર્મચારીઓને 78 દિવસનો પગાર બોનસ પેટે મળશે

રેલવેના કર્મચારીઓને 78 દિવસનો પગાર બોનસ પેટે મળશે

 | 7:00 am IST
  • Share

 કેન્દ્ર સરકારે કેબિનેટ બેઠકમાં રેલવેના કર્મચારીઓ માટે બોનર તરીકે 78 દિવસનો પગાર આપવાન નિર્ણય કર્યો છે. આનાથી રેલવેના 11.56 લાખ કર્મચારીઓને લાભ થશે. સરકાર રેલવેના કર્મચારીઓને દર વર્ષે બોનસ આપે છે. કેટલું બોનસ આપવું તેની ફોર્મ્યુલા એક કમિટી નકકી કરી આપે છે. ફોર્મ્યુલા મુજબ કર્મચારીઓ ૭૨ દિવસનો પગાર બોનસસ્વરૃપે મેળવવાપાત્ર થતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટે નક્કી કર્યું કે કર્મચારીઓને ૭૮ દિવસનો પગાર બોનસ તરીકે આપવો. જેથી રેલવે કર્મચારીઓનો ઉત્સાહ વધે. કર્મચારીઓના બોનસથી સરકાર ઉપર 1985 કરોડ રૃપિયાનું ભારણ આવશે. આ બોનસ નાણાકીય વર્ષ 2020-21માં ગણવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો