Heavy rain at Girnar mountain of Junagadh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગિરનાર પર્વત પર મેઘરાજાએ મન મુકીને કૃપા વરસાવી, જુઓ Video

ગિરનાર પર્વત પર મેઘરાજાએ મન મુકીને કૃપા વરસાવી, જુઓ Video

 | 7:46 pm IST

જૂનાગઢના ગિરનાર પર્વત પર મેઘરાજા મન મુકીને પોતાની કૃપા વરસાવી રહ્યાં છે. અવકાશી અમૃતથી પ્રકૃતિ પણ જાણે ખીલી ઉઠી છે. ગિરનાર પર્વત પર પડી રહેલા વરસાદના કારણે પર્વત પર પાણી ફરી વળ્યા છે. જેના પગલે નયનરમ્ય નજારો સર્જાયો છે. ધસમસતુ પાણી ઉંચાઈએથી જમીન પર પછડાય છે. આ દ્રષ્ય અદભૂત લાગે છે. જાણે પ્રકૃતિ સાક્ષાત પૃથ્વી ઉતરી આવી હોવાનું લાગે છે. આ નજારો જોઈ પર્યટકો પણ રીતસરના ઝુમી ઉઠ્યાં છે.