Video : SDM સમક્ષ ફરિયાદ કરવાનું યુવકને પડ્યું ભારે, થયા આવા હાલ - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : SDM સમક્ષ ફરિયાદ કરવાનું યુવકને પડ્યું ભારે, થયા આવા હાલ

Video : SDM સમક્ષ ફરિયાદ કરવાનું યુવકને પડ્યું ભારે, થયા આવા હાલ

 | 7:23 pm IST

રાજસ્થાનના કરૌલી જીલ્લામાં એક વ્યક્તિને એસડીએમ સમક્ષ લોક અદાલતમાં ફરિયાદ કરવાનું ભારે પડી ગયું છે. ફરિયાદીને માર માર્યા બાદ એસડીએમ સાહેબે તેની ધરપકડ પણ કરાવી દીધી. એસડીએમનું નામ જગદીશ ચંદ્ર આર્ય છે જ્યારે ફરિયાદી કરવા ગયેલા વ્યક્તિનું નામ પ્રકાશ છે. પ્રકાશ તેના ગામમાં પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન હતો. આ વાતની ફરિયાદ લઈને જ તે એસડીએમ પાસે પહોંચ્યો હતો. પ્રકાશ તેની માતા સાથે ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પ્રકાશની ફરિયાદ સાંભળતા જ એસડીએમ જગદેશ ચંદ્ર ઉજળી ઉઠયાં હતાં અને તેને ઓફિસમાં જ માર મારવાનું શરૂ કરી દીધું હતું.