rajesh-khanna death anniversary bollywood biggest superstar Life story
  • Home
  • Photo Gallery
  • PHOTOS: બોલિવૂડનો સૌથી પહેલો સુપર સ્ટાર, છોકરીઓ મોકલતી લોહીથી લથપથ પ્રેમ પત્રો

PHOTOS: બોલિવૂડનો સૌથી પહેલો સુપર સ્ટાર, છોકરીઓ મોકલતી લોહીથી લથપથ પ્રેમ પત્રો

 | 11:29 am IST

એક અભિનેતાને બોલિવૂડનો સૌથી પહેલો સુપર સ્ટાર કહેવામાં આવે છે. એણે એવો સ્ટારડમ ભોગવ્યો છે કે જેવો તો કોઈએ ભાગ્યે જ ભોગવ્યો હશે. તેની મહિલા ફેન્સ તો એને લોહીથી લથપથ પ્રેમપત્રો લખતી. એની એક ફિલ્મ જોવા માટે લોકોની લાંબી લાઈનો લાગતી. વાત છે રાજેશ ખન્નાની. આજે રાજેશ ખન્નાની પુણ્યતિથી છે. 18 જુલાઈ 2012માં તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું પરંતુ આજે પણ એ લોકોનાં દિલમાં છે.

1969થી લઈ 1975 સુધી રાજેશે ઘણી હિટ ફિલ્મો આપી છે. ત્યારે જન્મેલા ઘણા બાળકોનું નામ એની મમ્મી રાજેશ જ રાખતી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મોમાં આવ્યાં પહેલા રાજેશ ખન્નાનું નામ જતિન ખન્ના હતું. જુઓ એનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન