Rajinikanth Dancing In Mahendi Function Of His Daughter Saundarya
  • Home
  • Videos
  • દીકરી સૌંદર્યાની મહેંદી સેરેમનીમાં રજનીકાંતે કર્યો જોરદાર ડાંસ, જુઓ વિડીયો

દીકરી સૌંદર્યાની મહેંદી સેરેમનીમાં રજનીકાંતે કર્યો જોરદાર ડાંસ, જુઓ વિડીયો

 | 4:54 pm IST

રજનીકાંતની દીકરી સૌંદર્યાનાં લગ્નને એક દિવસ બાકી છે. લગ્ન 11 ફેબ્રુઆરીનાં રોજ ચેન્નાઈમાં થશે. આ દિવસે રીસેપ્શન પાર્ટી પણ યોજાશે. થોડાક દિવસ પહેલા સૌંદર્યાની પ્રી-વેડિંગ રીસેપ્શન પાર્ટી સામે આવી હતી. હવે સૌંદર્યા અને વિશગનની મહેંદી સેરેમની પણ થઈ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તો રજનીકાંતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ડાંસ કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી લગ્નનાં ફંક્શન ચાલી રહ્યા છે. દીકરીનાં લગ્નમાં ડાંસ કરતા રજનીકાંતનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન