રજનીકાંત અભિનીત ફિલ્મ ૨.૦નું ટીઝર લીક થયું   - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રજનીકાંત અભિનીત ફિલ્મ ૨.૦નું ટીઝર લીક થયું  

રજનીકાંત અભિનીત ફિલ્મ ૨.૦નું ટીઝર લીક થયું  

 | 1:31 am IST

 

સુપરસ્ટાર રજનીકાંત ફરી એકવાર સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. સુપરસ્ટાર અભિનીત આગામી ફિલ્મ ૨.૦નું ટીઝર અને કેટલીક ક્લિપ્સ ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ છે. આ વીડિયો વાઇરલ થતાં ફિલ્મ મેકરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ રજનીકાંતની ફિલ્મ કાલાનું ટીઝર પણ આવી જ રીતે ઇન્ટરનેટ પર લીક થયું હતું. સાયબર ક્રિમિનલ્સથી રજનીકાંતની ફિલ્મ બચી ન શકી અને તેની બંને ફિલ્મોના ટીઝર રિલીઝ પહેલાં જ ઇન્ટરનેટ પર લીક થઇ ગયા છે. શંકરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ૨.૦માં અક્ષયકુમાર એક અલગ જ કિરદારમાં જોવા મળવાનો છે. આ ફિલ્મથી અક્ષયકુમાર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે.