Rajkot: A widow was sentenced to death for falling in love with a pagan lover
  • Home
  • Videos
  • Featured Videos
  • રાજકોટઃ વિધવા મહિલાને વિધર્મી પ્રેમી સાથે પ્રેમ કરવાની મળી મોતની સજા

રાજકોટઃ વિધવા મહિલાને વિધર્મી પ્રેમી સાથે પ્રેમ કરવાની મળી મોતની સજા

 | 1:20 pm IST
  • Share

રાજકોટમાં એક વિધવા મહિલાને વિધર્મી પ્રેમી સાથે પ્રેમ કરવાની સજા મળી છે. વિધવા મહિલા અને વિધર્મી પૂરૂષ વચ્ચે પ્રેમ સંબધ હતો છતા બંને વચ્ચે ઉગ્ર ઝગડો થયો. અને વિધવા મહિલાના પુત્રએ જ માતાના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો. શું છે મસગ્ર મામલો કોની થઈ હત્યા જુઓ આ રિપોર્ટમાં..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો