Rajkot Gondal highway Onion traffickers plundered life-threatening people video viral
  • Home
  • Featured
  • રોડ પર વાહનમાંથી રૂપિયા વેરાયેલા હોય તેમ ડુંગળી લેવા લોકોએ ‘લૂંટ’ ચલાવી, Video થઇ રહ્યો છે વાયરલ

રોડ પર વાહનમાંથી રૂપિયા વેરાયેલા હોય તેમ ડુંગળી લેવા લોકોએ ‘લૂંટ’ ચલાવી, Video થઇ રહ્યો છે વાયરલ

 | 10:41 am IST

રાજકોટ ગોંડલ હાઇવે પર ટ્રેકટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. માત્ર એટલું જ નહીં નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે લોકો જીવના જોખમે ડુંગળી વીણવા લાગ્યા હતા. કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લગભગ પ્રતિ કિલો રૂ.80થી રૂ.90ના ભાવે ડુંગળી મળે છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે રસ્તા પર ડુંગળીની બોળીઓ પડી જતા લોકો તેને વીણી રહ્યા છે. તેમજ રસ્તા પર વાહનની અવર-જવર પણ થઇ રહી છે. તો આવો જોઇએ જીવના જોખમે કેવી રીતે લોકો વીણી રહ્યા છે ડુંગળી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન