CM રૂપાણીને ઘર આંગણે મળ્યો રાજકોટવાસીઓનો સાથ, જુઓ રેલીનો Video - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • CM રૂપાણીને ઘર આંગણે મળ્યો રાજકોટવાસીઓનો સાથ, જુઓ રેલીનો Video

CM રૂપાણીને ઘર આંગણે મળ્યો રાજકોટવાસીઓનો સાથ, જુઓ રેલીનો Video

 | 5:03 pm IST

અંતિમ તબક્કાના ચૂંટણીના પ્રચારને લઇને રાજકીય નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. રાજકોટમાં CM રૂપાણીએ રોડ શોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. તેમજ સ્થાનિકો દ્વારા સીએમ રૂપાણીના રોડ શોને સારો પ્રતિસાદ મળ્યો હતો.