Rajpal Yadav did dance in marriage funny video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોઇપણ લગ્નમાં જાવ… એક તો આવા અંકલ હોય જ- Video

કોઇપણ લગ્નમાં જાવ… એક તો આવા અંકલ હોય જ- Video

 | 5:10 pm IST
  • Share

રાજપાલ યાદવ એવા બોલીવુડ અભિનેતા છે, જેમની એક્ટિંગના દરેક લોકો ફેન્સ છે. દરેક વ્યક્તિ તેમના અભિનયને પસંદ કરે છે અને પ્રશંસા કરે છે. બાળકો હોય કે વડીલો, તે દરેકના ફેવરિટ અભિનેતા છે. દરેક વ્યક્તિ રાજપાલ યાદવની કોમેડી માટે દિવાના છે. તાજેતરમાં જ બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાજપાલ યાદવ લગ્નમાં ખૂબ જ ફની ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો થોડો જૂનો છે અને તમે તેને પહેલા જોયો હશે. પરંતુ, હર્ષ ગોયન્કાએ આ વીડિયો શેર કરતી વખતે શું કહ્યું છે, તે એકદમ સાચું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે આવા અંકલ દરેક લગ્નમાં હોય છે. જ્યારે ફરીથી આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો