Rakhi Sawant Dance in Bathroom of Flight, Watch The Video
  • Home
  • Videos
  • રાખી સાવંતને લાગ્યો ‘જોરથી ડાન્સ’, ફ્લાઇટનાં વૉશરૂમમાં જ કરી દીધું આવુ

રાખી સાવંતને લાગ્યો ‘જોરથી ડાન્સ’, ફ્લાઇટનાં વૉશરૂમમાં જ કરી દીધું આવુ

 | 3:26 pm IST

વિવાદીત અભિનેત્રી રાખી સાવંત પોતાની હરકતોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કીકી ચેલેન્જને ધ્યાને રાખીને તેણે પોતાના અંદાજમાં જ ડાન્સ કરવાનું નક્કી કર્યું. ફ્લાઇટમાં તેણે ડાન્સ કરવાની ઇચ્છા જાહેર કરી અને જ્યારે તેની ઇચ્છા પુરી ના થઈ તો તે ફ્લાઇટનાં વૉશરૂમમાં જ ડાન્સ કરવા લાગી હતી. રાખીએ આ વિડીયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.